રાત્રિના સમયે અને વહેલી સવારે ઘાસના પર્ણોની ટોચ પરથી પ્રવાહી સ્વરૂપે પાણીના વ્યય માટે જવાબદાર પ્રક્રિયા કઈ છે?

  • A
    રસસંકોચન (Plasmolysis)
  • B
    બાષ્પોત્સર્જન (Transpiration)
  • C
    મૂળદાબ (Root pressure)
  • D
    અંતઃચૂષણ (Imbibition)

Explore More

Similar Questions

વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા પાણીના ઉર્ધ્વવહનનો દર $..........$ સુધી હોઈ શકે છે.

પસંદગીયુક્ત પ્રવેશશીલ પટલનું ઉદાહરણ પાણી અને ખનિજ ક્ષારોના નીચેનામાંથી કયા વહન દ્વારા શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે?

જો વનસ્પતિ/વૃક્ષના જમીનની નજીકના ભાગ પર આડો કાપો મૂકી તેને ઇઓસીનના દ્રાવણમાં મૂકવામાં આવે,તો...

વનસ્પતિના મૂળના જલવાહકપેશીમાં ઉદ્ભવતા ધનાત્મક દબાણને $............$ કહે છે.

જ્યારે જમીનમાં દ્રાવ્ય પદાર્થોની સાંદ્રતા ઓછી હોય,ત્યારે પાણીનું શોષણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo